Home Bibles ગણના 8:5 · ગુજરાતી બાઇબલ
ગણના 8:5 · ગુજરાતી બાઇબલ

પછી યહોવાએ મૂસાને કહ્યું,

Cross references

પુનર્નિયમ 10:8

અહીં યહોવાએ લેવીના કુળને જુદું પાડીને ખાસ સેવા સોંપી: યહોવાએ આપેલી દશ આજ્ઞાઓ જેમાં હતી તે પેટી તેઓ ઊચકે, યહોવાની સેવામાં ઊભા રહી તેમની સેવા કરે અને યહોવાના નામે આશીર્વાદ આપે. આજપર્યંત લેવીના કુળનું કામ એ જ રહ્યું છે.

1 કાળવ્રત્તાંત 6:48

તેઓનાં સગાંઓ, બીજા સર્વ લેવીઓ-મુલાકાત મંડપમાં, દેવના ઘરમાં જુદી જુદી સેવાઓ માટે નિમાયેલા હતા.

Interlinear

Choose Theme