Home Bibles ગણના 7:72 · ગુજરાતી બાઇબલ
ગણના 7:72 · ગુજરાતી બાઇબલ

શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.

Cross references

ગણના 1:13

આશેરનાં કુળસમૂહમાંથી ઓક્રાનનો પુત્ર પાગીએલ.

ગણના 2:27

“અને તેની પાસે આશેરના કુળસમૂહો છાવણી કરે; અને ઓક્રાનનો પુત્ર પાગીએલ તેનો અધિપતિ થાય;

Interlinear

Choose Theme