Home Bibles ગણના 6:17 · ગુજરાતી બાઇબલ
ગણના 6:17 · ગુજરાતી બાઇબલ

પછી તેણે નર ઘેટાને યહોવા સમક્ષ શાંત્યાર્પણ તરીકે સમર્પિત કરવું. રોટલીની ટોપલી, ખાધાર્પણ અને પેયાર્પણ સાથે તે યહોવાને અર્પણ કરશે.

Cross references

નિર્ગમન 29:3

તેઓને ટોપલીમાં મૂકવાં અને જુવાન બળદ અને બે ઘેટાં સાથે તે લાવવું.

Interlinear

Choose Theme