Home Bibles ☰ Books ગણના 5:12 · ગુજરાતી બાઇબલ
ગણના 5:12 · ગુજરાતી બાઇબલ

“ઇસ્રાએલી પ્રજાને તું આ પ્રમાંણે કહે: જો કોઈ પુરુષની પત્ની આડે રસ્તે જાય અને વિશ્વાસઘાતી નીવડે, કોઈ પરપુરુષ સાથે સૂઈને વ્યભિચાર કરે,

Cross references

નિર્ગમન 20:14

“તમાંરે વ્યભિચાર કરવો નહિ.

ગણના 5:19

“ત્યારબાદ યાજકે સ્ત્રી પાસે સોગન લેવડાવવા, તેને કહેવું કે, ‘જો તેં કુમાંર્ગે જઈને કોઈ માંણસ સાથે વ્યભિચાર કર્યો ન હોય, તો આ શ્રાપના કડવા જળથી તને કશું જ નુકસાન નહિ થાય.

નીતિવચનો 2:16

વળી સમજ કે તે તને વ્યભિચારી સ્ત્રીઓથી અને તેમની લોભામણી વાણીથી બચાવશે.

Interlinear

Choose Theme