Home Bibles ☰ Books ગણના 4:46 · ગુજરાતી બાઇબલ
ગણના 4:46 · ગુજરાતી બાઇબલ

આ રીતે મૂસાએ અને હારુને તથા ઇસ્રાએલના સર્વ આગેવાનોએ બધા જ લેવીઓની વંશાનુસાર તથા કુટુંબવાર નોંધણી કરી.

Cross references

1 કાળવ્રત્તાંત 23:3

ત્રીસ વર્ષના અને તેની ઉપરના લેવીઓની ગણતરી કરવામાં આવી તો પુરુષોની સંખ્યા 38,000 થઇ.

2 કાળવ્રત્તાંત 31:17

યાજકોની નોંધણી કુટુંબવાર કરવામાં આવી હતી. જ્યારે વીસ વર્ષના અને તેથી વધુ ઉંમરના લેવીઓની નોંધણી તેમની ફરજો અને દરજ્જા વાર કરવામાં આવી હતી.

Interlinear

Choose Theme