Home Bibles ☰ Books ગણના 4:42 · ગુજરાતી બાઇબલ
ગણના 4:42 · ગુજરાતી બાઇબલ

મરારી કુળસમૂહની કુટુંબવાર નોંધણી કરી.

Cross references

1 કાળવ્રત્તાંત 6:47

શેમેરને માહલીનો પુત્ર, તેનો મૂશીનો પુત્ર, તેનો મરારીનો પુત્ર, તેનો લેવીનો પુત્ર હતો.

2 કાળવ્રત્તાંત 31:17

યાજકોની નોંધણી કુટુંબવાર કરવામાં આવી હતી. જ્યારે વીસ વર્ષના અને તેથી વધુ ઉંમરના લેવીઓની નોંધણી તેમની ફરજો અને દરજ્જા વાર કરવામાં આવી હતી.

Interlinear

Choose Theme