Home Bibles ☰ Books ગણના 4:40 · ગુજરાતી બાઇબલ
ગણના 4:40 · ગુજરાતી બાઇબલ

તેઓના કુળસમૂહની કુટુંબવાર નોંધણીની કુલ સંખ્યા 2,630 થઈ.

Cross references

ગણના 3:32

લેવીઓના આગેવાનોનો મુખી, યાજક હારુનનો પુત્ર એલઆઝાર હતો; પવિત્રસ્થાનની સેવામાં જે બધા હતા તે સૌનો તે ઉપરી હતો, તેમના કાર્ય ઉપર દેખરેખ રાખવાની જવાબદારી તેની હતી.

Interlinear

Choose Theme