Home Bibles ☰ Books ગણના 4:22 · ગુજરાતી બાઇબલ
ગણના 4:22 · ગુજરાતી બાઇબલ

“તમાંરે લેવી કુળના ગેર્શોનના કુળસમૂહોની પણ કુટુંબવાર નોંધણી કરવી.

Cross references

ગણના 3:18

ત્રણેય એમના નામે ઓળખાતાં કુળસમૂહોના મૂળ પુરુષો હતા. ગેર્શોનના કુળસમૂહો લિબ્ની અને શિમઈ.

ગણના 3:21

ગેર્શોનના કુળસમૂહોમાં લિબ્ની અને શિમઈ એ બે કુટુંબો થયા હતા.

ગણના 3:24

લાએલનો પુત્ર એલ્યાસાફ તેમનો આગેવાન હતો.

Interlinear

Choose Theme