Home Bibles ગણના 33:41 · ગુજરાતી બાઇબલ
ગણના 33:41 · ગુજરાતી બાઇબલ

પછી ઇસ્રાએલી પ્રજાએ હોર પર્વતથી યાત્રા કરી અને સાલ્મોનાહમાં મુકામ કર્યો.

Cross references

ગણના 21:4

ઇસ્રાએલીઓ હોર પર્વત પાછા ફર્યા, ત્યાંથી તેઓ દક્ષિણ તરફ રાતા સમુદ્રને રસ્તે થઈને અદોમ દેશ ફરતાં આગળ ગયા; હવે લોકોની ધીરજ ખૂટી ગઈ હતી.

Interlinear

Choose Theme