Home Bibles ગણના 29:34 · ગુજરાતી બાઇબલ
ગણના 29:34 · ગુજરાતી બાઇબલ

ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. આ અર્પણ પ્રતિદિન થતાં ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંતના હશે.

Cross references

ગણના 28:10

પ્રત્યેક વિશ્રામવારે આ અર્પણ નિયમિત દહનાર્પણ અને પેયાર્પણ ઉપરાંત લાવવાનું છે.”

Interlinear

Choose Theme