Home Bibles ☰ Books ગણના 27:22 · ગુજરાતી બાઇબલ
ગણના 27:22 · ગુજરાતી બાઇબલ

એટલે મૂસાએ યહોવાના કહ્યા પ્રમાંણે કર્યું. તેણે યહોશુઆને લઈ જઈને યાજક એલઆઝાર તથા સમગ્ર ઇસ્રાએલી સમાંજ સમક્ષ રજૂ કર્યો.

Cross references

1 કાળવ્રત્તાંત 6:50

હારુનના પુત્રો આ છે: તેનો પુત્ર એલઆઝાર, એનો પુત્ર ફીનહાસ, એનો પુત્ર અબીશૂઆ.

Interlinear

Choose Theme