Home Bibles ☰ Books ગણના 26:52 · ગુજરાતી બાઇબલ
ગણના 26:52 · ગુજરાતી બાઇબલ

પછી યહોવાએ મૂસાને કહ્યું,

Cross references

યહોશુઆ 11:23

જેમ યહોવાએ મૂસાને જણાવ્યુ હતું તે મુજબ યહોશુઆએ સમગ્ર પ્રદેશ કબજે કરી લીધો. તે તેણે ઇસ્રાએલીઓને આપ્યો યહોશુઆએ બધા કુળસમૂહોને તેમનો ભાગ આપ્યો પછી દેશમાં શાંતિ પ્રસરી રહી.

યહોશુઆ 14:2

યહોવાએ મૂસાને સાડા નવ કુળસમૂહો વચ્ચે ચિઠ્ઠી નાખીને પ્રદેશની વહેંચણી કેમ કરવી તેની આજ્ઞા આપી હતી.

Interlinear

Choose Theme