Home Bibles ગણના 26:1 · ગુજરાતી બાઇબલ
ગણના 26:1 · ગુજરાતી બાઇબલ

રોગચાળો બંધ થઈ ગયા પછી યહોવાએ મૂસાને તથા યાજક હારુનના પુત્ર એલઆઝારને કહ્યું,

Cross references

ગણના 1:19

યહોવાએ જે આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ સિનાઈના રણમાં તેઓની ગણતરી કરી.

ગણના 25:9

પરંતુ ત્યાં સુધીમાં તો 24,000 ઇસ્રાએલીઓ તે માંદગીથી મોતનો ભોગ બની ચૂક્યા હતા.

Interlinear

Choose Theme