Home Bibles ☰ Books ગણના 2:9 · ગુજરાતી બાઇબલ
ગણના 2:9 · ગુજરાતી બાઇબલ

“યહૂદાના કુળસમૂહોની છાવણીના માંણસોની કુલ સંખ્યા 1,86,400 છે એ લોકો કૂચ કરતી વખતે પહેલા ઊપડશે.

Cross references

ગણના 10:14

કૂચ વખતે યહૂદાના વંશના ધ્વજ નીચેનું સૈન્ય પ્રથમ ચાલતું: આમ્મીનાદાબનો પુત્ર નાહશોન તેમનો આગેવાન હતો.

Interlinear

Choose Theme