ગણના 2:13 · ગુજરાતી બાઇબલ
અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 59,300 સૈનિકો સાથે રહે.
Cross references
ગણના 1:23
શિમયોનના કુળસમૂહની કુલ સંખ્યા 59,300 થઈ.
ગણના 26:14
શિમયોનના કુળસમૂહના આટલાં કુટુંબો હતાં જેમની કુલ સંખ્યા 22,200ની હતી.