Home Bibles નહેમ્યા 3:29 · ગુજરાતી બાઇબલ
નહેમ્યા 3:29 · ગુજરાતી બાઇબલ

તેમના પછી ઇમ્મેરનો પુત્ર સાદોકે પોતાના ઘરની સામેના ભાગની મરામત કરી. તેના પછી શખાન્યાનો પુત્ર શમાયાએ મરામત કરી હતી.

Cross references

એઝરા 2:37

ઇમ્મેરના વંશજો 1,052

એઝરા 10:2

ત્યારે એલામના એક વંશજ યહીએલના પુત્ર શખાન્યાએ એઝરાને કહ્યું, “આપણે આ દેશની વિધમીર્ સ્ત્રીઓને પરણીને દેવનો અવિશ્વાસ કર્યો છે. તેમ છતાં ઇસ્રાએલીઓ માટે હજી આશા છે.

નહેમ્યા 7:40

ઇમ્મેરના વંશજો1052

નહેમ્યા 10:8

માઆઝયા, બિલ્ગાય, અને શમાયા; આ બધા યાજકો છે.

ચર્મિયા 19:2

નગરનાં પૂર્વ દરવાજાએથી તેઓને બેન-હિન્નોમની ખીણમાં લઇ જા, અને હું તને જે વચનો આપું તે તું ત્યાં તેઓને કહી સંભળાવ.

Interlinear

Choose Theme