Home Bibles ☰ Books નહેમ્યા 12:41 · ગુજરાતી બાઇબલ
નહેમ્યા 12:41 · ગુજરાતી બાઇબલ

પછી આ યાજકો તેમની જગ્યાએ ઉભા રહ્યાં. એલ્યાકીમ, માઅસેયા, મિન્યામીન, મીખાયા, એલ્યોએનાય, ઝખાર્યા, હનાન્યા, એ યાજકો રણશિંગડા લઇને ઊભા રહ્યા;

Cross references

નહેમ્યા 8:7

યેશૂઆ, બાની, શેરેબ્યા, યામીન, આક્કૂબ, શાબ્બથાય, હોદિયા, માઅસેયા, કલીટા, અઝાર્યા, યોઝાબાદ, હાનાન અને પલાયાએ એમ બધા લેવીઓએ પોતપોતની જગ્યાએ ઊભેલા કુળસમૂહોને નિયમશાસ્ત્રની સમજણ આપી.

નહેમ્યા 10:7

મશુલ્લામ, અબિયા, મીયામીન

Interlinear

Choose Theme