નહેમ્યા 12:13 · ગુજરાતી બાઇબલ
એઝરા ગોત્રનો આગેવાન મશુલ્લામ, અમાર્યા ગોત્રનો આગેવાન યહોહાનાન.
Cross references
નહેમ્યા 8:4
આ માટે ઊભા કરેલા લાકડાના મંચ પર લહિયો એઝરા ઊભો હતો, તેની જમણી બાજુએ માત્તિથ્યા, શેમા, અનાયા ઊરિયા, હિલ્કિયા, અને માઅસેયા; અને તેની ડાબી બાજુએ પદાયા મીશાએલ, માલ્કિયા, હાશુમ, હાશ્બાદાનાહ, ઝખાર્યા, અને મશુલ્લામ ઊભા હતા.
નહેમ્યા 10:3
પાશહૂર, અમાર્યા, માલ્કિયા,
નહેમ્યા 10:7
મશુલ્લામ, અબિયા, મીયામીન