Home Bibles ☰ Books નહેમ્યા 12:11 · ગુજરાતી બાઇબલ
નહેમ્યા 12:11 · ગુજરાતી બાઇબલ

યોયાદા યોનાથાનનો પિતા હતો; યોનાથાન યાદૂઆનો પિતા હતો.

Cross references

નહેમ્યા 12:22

લેવીઓ માટે એલ્યાશીબ, યોયાદા, યોહાનાન અને યાદૂઆના સમયમાં કુટુંબોના આગેવાનોની સંપૂર્ણ યાદી તૈયાર થઇ હતી, એવી એક યાદી યાજકોને માટે ઇરાનના રાજા દાર્યાવેશના શાસન દરમ્યાન પણ તૈયાર કરી હતી.

Interlinear

Choose Theme