Home Bibles ☰ Books નહેમ્યા 11:27 · ગુજરાતી બાઇબલ
નહેમ્યા 11:27 · ગુજરાતી બાઇબલ

હસાર-શૂઆલમાં અને બેરશેબા અને તેના ગામોમાં;

Cross references

ઊત્પત્તિ 21:31

એટલા માંટે એ જગ્યાનું નામ બે2-શેબા પાડયું કારણ કે ત્યાં બંને જણે સમ ખાધા હતા.

ઊત્પત્તિ 26:33

ઇસહાકે એનું નામ શિબાહ પાડયું. આથી એ શહેર આજપર્યંત બેર-શેબા કહેવાય છે.

યહોશુઆ 15:28

હસાર-શૂઆલ, બેર-શેબા, બિઝયોથ્યાહ.

યહોશુઆ 19:3

હસાર-શૂઆલ, બાલાહ, એસેમ,

ન્યાયાધીશો 20:1

ઉત્તરે દાનથી માંડીને દક્ષિણે બેરશેબા પ્રદેશ સુધીના ઈસ્રાએલના સમગ્ર દેશમાંથી અને પૂર્વના ગિલયાદથી સર્વ લોકો મિસ્પાહ મુકામે યહોવા સમક્ષ એકત્ર થયાં.

1 કાળવ્રત્તાંત 4:28

તેઓ બેરશેબામાં, મોલાદાહમાં, હસાર શૂઆલમાં;

Interlinear

Choose Theme