Home Bibles નહેમ્યા 11:21 · ગુજરાતી બાઇબલ
નહેમ્યા 11:21 · ગુજરાતી બાઇબલ

પણ મંદિરના સેવકો ઓફેલમાં રહેતા હતા. સીહા અને ગિશ્પા તેના આગેવાન હતા.

Cross references

2 કાળવ્રત્તાંત 27:3

તેણે યહોવાના મંદિરનો ઉપલો દરવાજો બંધાવ્યો અને ઓફેલના કોટનું ઘણું બાંધકામ કરાવ્યું.

એઝરા 2:43

મંદિરના સેવકો: સીહા, હસૂફા અને ટાબ્બાઓથ

નહેમ્યા 3:26

અને મંદિરના સેવક જે ઓફેલમાં રહેતા હતા, તેઓએ પૂર્વની બાજું પાણીના દરવાજાથી તે બહાર પડતા બુરજ સુધીના ખૂણાનું સમારકામ કર્યુ.

નહેમ્યા 3:31

માલ્કિયા નામના સોનીએ મંદિરના સેવકો અને વેપારીઓના ઘરો સુધીનું, અને નિરીક્ષણ દરવાજાની સામે દીવાલના ખૂણા ઉપરની ઓરડીનું સમારકામ કર્યું.

Interlinear

Choose Theme