Home Bibles ☰ Books માથ્થી 27:7 · ગુજરાતી બાઇબલ
માથ્થી 27:7 · ગુજરાતી બાઇબલ

તેથી તેઓએ એક ખેતર જે કુંભારના ખેતરના નામે ઓળખાય છે તે આ પૈસાથી ખરીદવાનું નક્કી કર્યુ. જે લોકો યરૂશાલેમની મુલાકાતે આવતાં મરણ પામતાં તેઓને માટે દફનાવવાની જગ્યા તરીકે તે ખેતર ઉપયોગમાં લેવાશે.

Cross references

No cross references available for this verse.

Interlinear

Choose Theme