Home Bibles માથ્થી 27:61 · ગુજરાતી બાઇબલ
માથ્થી 27:61 · ગુજરાતી બાઇબલ

મગ્દલાની મરિયમ અને મરિયમ નામની બીજી સ્ત્રી કબરની નજીક બેઠી હતી.

Cross references

માથ્થી 27:56

તેઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબ તથા યોસેની મા મરિયમ, તથા ઝબદીના પુત્રોની મા હતી.

માથ્થી 28:1

વિશ્રામવારપૂર્ણ થયા પછી અઠવાડિયાના પ્રથમ દિવસની વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબર તરફ નજર કરવા આવી.

Interlinear

Choose Theme