Home Bibles ☰ Books માથ્થી 26:1 · ગુજરાતી બાઇબલ
માથ્થી 26:1 · ગુજરાતી બાઇબલ

ઈસુએ આ બધી બાબતો કહેવાનું પૂરું કર્યા પછી તેણે તેના શિષ્યોને કહ્યું,

Cross references

માથ્થી 7:28

ઈસુએ જ્યારે આ વચનો કહેવાનું પુરું કર્યુ, ત્યારે તેના ઉપદેશથી લોકો અચરત પામ્યા.

માથ્થી 19:1

આ વાતોનો ઉપદેશ આપી રહ્યા પછી ઈસુ ગાલીલથી નીકળીને યર્દન નદીની બીજી બાજુ, યહૂદિયાના વિસ્તારમાં આવ્યો.

Interlinear

Choose Theme