Home Bibles ☰ Books માથ્થી 23:20 · ગુજરાતી બાઇબલ
માથ્થી 23:20 · ગુજરાતી બાઇબલ

તેથી જે કોઈ વેદીના સમ લે છે તે તેના તથા તેના પર મૂકેલ દરેક વસ્તુના સમ લે છે.

Cross references

હિબ્રૂઓને પત્ર 6:16

માણસ પોતાના કરતાં મહાન વ્યક્તિના નામે શપથ લે છે. અને શપથથી સઘળી તકરારોનો અંત આવે છે.

Interlinear

Choose Theme