Home Bibles ☰ Books માથ્થી 20:10 · ગુજરાતી બાઇબલ
માથ્થી 20:10 · ગુજરાતી બાઇબલ

પછી જે સૌથી પહેલા સવારમા કામ પર આવ્યા હતા તે તેમનું મહેનતાણું લેવા આવ્યા. તેઓએ વિચાર્યુ તેઓ વધારે મહેનાતાણું મેળવશે પણ તે દરેકને એક જ દીનારનો સિક્કો મળ્યો.

Cross references

માથ્થી 19:27

પિતરે ઈસુને કહ્યું, “અમે બધુજ છોડીને તારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?”

Interlinear

Choose Theme