Home Bibles ☰ Books માથ્થી 15:35 · ગુજરાતી બાઇબલ
માથ્થી 15:35 · ગુજરાતી બાઇબલ

ઈસુએ લોકોને જમીન પર બેસી જવા કહ્યુ.

Cross references

માથ્થી 14:19

પછી તેણે લોકોને ઘાસ પર બેસી જવા કહ્યું. ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી અને તેણે આકાશ તરફ જોયું, ખોરાક માટે દેવનો આભાર માન્યો, તેણે રોટલીના ટૂકડા કર્યા અને તેના શિષ્યોને તે આપ્યા. અને તેઓએ તે લોકોને આપ્યા.

માર્ક 6:39

પછી ઈસુએ શિષ્યોને કહ્યું, ‘બધા લોકોને લીલા ઘાસ પર જૂદા જૂદા જૂથોમાં બેસવા કહો.’

લૂક 9:14

(ત્યાં લગભગ 5,000 માણસો હતાં.)ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “લોકોને કહો પચાસ પચાસના સમૂહમાં બેસે.”

યોહાન 6:10

ઈસુએ કહ્યું, “લોકોને બેસી જવા માટે કહો.” આ ઘણી ઘાસવાળી જગ્યા હતી. ત્યાં લગભગ 5,000 માણસો બેઠા હતા.

Interlinear

Choose Theme