Home Bibles માથ્થી 14:32 · ગુજરાતી બાઇબલ
માથ્થી 14:32 · ગુજરાતી બાઇબલ

ઈસુ અને પિતર હોડીમાં ચઢયા પછી પવન શાંત થઈ ગયા.

Cross references

ગીતશાસ્ત્ર 107:29

તેણે તોફાનને અટકાવ્યા તથા મોજાઓને શાંત કર્યા છે.

માર્ક 4:41

શિષ્યો ઘણા ડરી ગયા હતા અને એકબીજાને પૂછતા હતા કે, ‘આ માણસ કેવા પ્રકારનો છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે?’

માર્ક 6:51

પછી ઈસુ શિષ્યો સાથે હોડીમાં પ્રવેશ્યો અને પવન શાંત થઈ ગયો. તે શિષ્યો તો સંપૂર્ણ આશ્ચર્ય પામ્યા.

યોહાન 6:21

ઈસુએ આમ કહ્યા પછી, શિષ્યો ઈસુને હોડીમાં લઈને ખુશ થયા. પછી તે હોડી તેઓ જે જગ્યાએ જવા ઈચ્છતા હતા ત્યાં આવી પહોંચી.

Interlinear

Choose Theme