Home Bibles ☰ Books માથ્થી 14:18 · ગુજરાતી બાઇબલ
માથ્થી 14:18 · ગુજરાતી બાઇબલ

ઈસુએ કહ્યુ, “રોટલી અને માછલી મારી પાસે લાવો,”

Cross references

માર્ક 8:6

ઈસુએ લોકોને જમીન પર બેસવા કહ્યું, પછી ઈસુએ સાત રોટલીઓ લીધી અને દેવની સ્તુતિ કરી. ઈસુએ રોટલીના ભાગ કર્યા અને તેના શિષ્યોને તે ટુકડાઓ આપ્યા. ઈસુએ તે શિષ્યોને લોકોને રોટલી આપવા કહ્યું. શિષ્યોએ તેનું માન્યુ.

યોહાન 6:10

ઈસુએ કહ્યું, “લોકોને બેસી જવા માટે કહો.” આ ઘણી ઘાસવાળી જગ્યા હતી. ત્યાં લગભગ 5,000 માણસો બેઠા હતા.

Interlinear

Choose Theme