Home Bibles ☰ Books માર્ક 6:9 · ગુજરાતી બાઇબલ
માર્ક 6:9 · ગુજરાતી બાઇબલ

જોડા પહેરો અને ફક્ત પહેરેલાં વસ્ત્રો જ રાખો.

Cross references

પ્રેરિતોનાં ક્રત્યો 12:8

તે દૂતે પિતરને કહ્યું, “કપડાં પહેર અને તારા જોડા પહેર.” અને તેથી પિતરે તે જ પ્રમાણે કર્યુ. પછી તે દૂતે કહ્યું, “તારું અંગરખું પહેર અને મારી પાછળ આવ.”

એફેસીઓને પત્ર 6:15

અને તમારા પગે શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડાં ધારણ કરો કે જેથી તમે શક્તિપૂર્વક ઊભા રહી શકો.

Interlinear

Choose Theme