Home Bibles માર્ક 14:17 · ગુજરાતી બાઇબલ
માર્ક 14:17 · ગુજરાતી બાઇબલ

સાંજે, ઈસુ બાર પ્રેરિતો સાથે તે ઘરમાં ગયો.

Cross references

માથ્થી 26:20

સાંજે ઈસુ મેજ પાસે તેના બાર શિષ્યો સાથે બેઠો હતો.

લૂક 22:14

પાસ્ખા ભોજન કરવાનો તેઓનો સમય આવ્યો. ઈસુ અને તેના પ્રેરિતો મેજ પાસે બેઠા હતા.

લૂક 22:21

ઈસુએ કહ્યું કે, “તમારામાંનો એક મારી વિરૂદ્ધ થશે. તેનો હાથ મેજ પર મારા હાથની બાજુમાં છે.

યોહાન 13:21

ઈસુએ આ વાતો કહ્યા પછી તેણે ભારે વ્યાકુળતા અનુભવી. ઈસુએ જાહેરમાં કહ્યું, “હું તમને સત્ય કહું છું. તમારામાંનો એક મારી વિરૂદ્ધ થશે.”

Interlinear

Choose Theme