Home Bibles માર્ક 12:30 · ગુજરાતી બાઇબલ
માર્ક 12:30 · ગુજરાતી બાઇબલ

તારે પ્રભુ તારા દેવને પ્રેમ કરવો જોઈએ. તારે તેને તારા પૂરા હ્રદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી, ને તારા પૂરા સામર્થ્યથી પ્રેમ કરવો જોઈએ.

Cross references

પુનર્નિયમ 6:5

અને તમાંરે તમાંરા દેવ યહોવા પર પૂર્ણ મનથી પૂર્ણ અંત:કરણથી તથા પૂર્ણ મનોબળથી પ્રેમ રાખવો.

Interlinear

Choose Theme