Home Bibles માર્ક 1:12 · ગુજરાતી બાઇબલ
માર્ક 1:12 · ગુજરાતી બાઇબલ

પછીથી આત્માએ ઈસુને રણમાં મોકલ્યો.

Cross references

માથ્થી 4:1

પછી શેતાન દ્વારા ઈસુનું પરીક્ષણ થાય તે માટે આત્મા તેને ઉજજડ પ્રદેશમાં લઈ ગયો.

લૂક 4:1

પવિત્ર આત્માથી ભરપૂર થઈને ઈસુ યર્દન નદીથી પાછો ફર્યો. પવિત્ર આત્મા તેને અરણ્યમાં દોરી ગયો.

Interlinear

Choose Theme