લૂક 3:28 · ગુજરાતી બાઇબલ
મલ્ખીનો દીકરો નેરી હતો.અદીનો દીકરો મલ્ખી હતો.કોસામનો દીકરો અદી હતો.અલ્માદામનો દાકરો કોસામ હતો.એરનો દીકરો અલ્માદાસ હતો.
Cross references
1 કાળવ્રત્તાંત 9:1
આ પ્રમાણે સર્વ ઇસ્રાએલીઓની ગણતરી તેમની વંશાવળી પ્રમાણે કરવામાં આવી; તેઓની નોંધ ઇસ્રાએલના રાજાઓના પુસ્તકમાં છે. યહૂદિયા દેશના લોકોને મૂર્તિપૂજા કરવાને કારણે બાબિલમાં બંદીવાન તરીકે લઇ જવામાં આવ્યાં.