Home Bibles ☰ Books લૂક 3:26 · ગુજરાતી બાઇબલ
લૂક 3:26 · ગુજરાતી બાઇબલ

માહથનો દીકરો નગ્ગય હતો.મત્તિથ્યાનો દીકરો માહથ હતો.શિમઇનો દીકરો મત્તિથ્યા હતો.યોસેખનો દીકરો શિમઇ હતો.યોદાનો દીકરો યોસેખ હતો.

Cross references

એફેસીઓને પત્ર 6:18

હમેશા આત્મામાં પ્રાર્થના કરો. હરવખત પ્રાર્થના તથા વિનંતી કરો અને તમારો જરૂરી બધી જ વસ્તુની યાચના કરો. આમ કરવા માટે હમેશા તૈયાર રહો. નિરુસ્તાહી થઈ છોડી ના દો અને પ્રભુના બધા સંતો માટે પ્રાર્થના કરો.

Interlinear

Choose Theme