Home Bibles ☰ Books લૂક 24:18 · ગુજરાતી બાઇબલ
લૂક 24:18 · ગુજરાતી બાઇબલ

કલિયોપાસ નામના એકે ઉત્તર આપ્યો કે, “યરૂશાલેમમાં ફક્ત તું જ એકલો એવો માણસ હશે જે છેલ્લા થોડા દિવસો પહેલાં ત્યાં શું થયું છે તે તું જાણતો નથી.”

Cross references

યોહાન 19:25

ઈસુની મા તેના વધસ્તંભ નજીક ઊભી હતી. તેની માની બહેન કલોપાની પત્ની તથા મગ્દલાની મરિયમ પણ ત્યાં હતી.

Interlinear

Choose Theme