લૂક 22:49 · ગુજરાતી બાઇબલ
ઈસુના શિષ્યો પણ ત્યાં ઊભા હતા. જે થતું હતું તે તેઓએ જોયું. શિષ્યોએ ઈસુને કહ્યું કે, “પ્રભુ, અમારે તલવારોનો ઉપયોગ કરવો જોઈએ?”
Cross references
લૂક 22:38
તે શિષ્યોએ કહ્યું કે, “પ્રભુ, જો, અહીં બે તલવાર છે!”ઈસુએ તેઓને કહ્યું કે, “બે પૂરતી હશે.”