Home Bibles ☰ Books લૂક 17:11 · ગુજરાતી બાઇબલ
લૂક 17:11 · ગુજરાતી બાઇબલ

ઈસુ યરૂશાલેમમાં મુસાફરી કરતો હતો. તે ગાલીલમાં થઈને સમરૂન ગયો.

Cross references

લૂક 9:51

ઈસુને આ દુનિયા છોડીને આકાશમાં પાછા જવાનો સમય નજીક આવતો હતો ત્યારે તેણે યરૂશાલેમ જવાનો નિર્ણય કર્યો.

યોહાન 4:3

તેથી ઈસુ યહૂદિયા છોડીને ફરી પાછો ગાલીલમાં ગયો.

Interlinear

Choose Theme