Home Bibles ☰ Books લૂક 15:11 · ગુજરાતી બાઇબલ
લૂક 15:11 · ગુજરાતી બાઇબલ

પછી ઈસુએ કહ્યું, “એક માણસને બે દીકરા હતા.

Cross references

ચર્મિયા 35:16

રેખાબના પુત્ર યોનાદાબના પુત્રોએ પોતાના પિતૃઓએ જે આજ્ઞા તેઓને આપી, તે માની લીધી છે, પરંતુ આ લોકોએ મારું સાંભળ્યું નથીં.”

માથ્થી 21:23

ઈસુ મંદિરમાં દાખલ થયો અને જ્યારે બોધ આપતો હતો ત્યારે પ્રમુખ યાજકો અને લોકોના વડીલોએ તેની પાસે જઈને પૂછયું, “કયા અધિકારથી તું આ બાબતો કરે છે? તને આવો અધિકાર કોણે આપ્યો?”

Interlinear

Choose Theme