Home Bibles ☰ Books લૂક 13:20 · ગુજરાતી બાઇબલ
લૂક 13:20 · ગુજરાતી બાઇબલ

ઈસુએ ફરી કહ્યું, “હું દેવના રાજ્યને શાની સાથે સરખાવું?

Cross references

માથ્થી 13:24

ઈસુએ બીજું એક દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય એ વ્યક્તિ જેવું છે, જેણે પોતાના ખેતરમાં સારા બીજની વાવણી કરી હતી.

લૂક 13:18

પછી ઈસુએ કહ્યું કે, “દેવનું રાજ્ય શાના જેવું છે? હું તેને શાની સાથે સરખાવું?

Interlinear

Choose Theme