Home Bibles ☰ Books લૂક 12:34 · ગુજરાતી બાઇબલ
લૂક 12:34 · ગુજરાતી બાઇબલ

જ્યાં તમારો ખજાનો હશે ત્યાં જ તમારુંચિત્ત રહેશે.

Cross references

માથ્થી 6:21

જ્યાં તમારું ધન હશે ત્યાં જ તમારું ચિત્ત રહેશે.

ફિલિપ્પીઓને પત્ર 3:20

આપણું પોતાનું સ્થાન આકાશમાં છે અને આપણે આપણા તારનારની આકાશમાંથી આવવા માટે રાહ જોઈએ છીએ. આપણો તારનાર તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે.

કલોસ્સીઓને પત્ર 3:1

ખ્રિસ્ત સાથે તમને મૂએલામાંથી ઉઠાડવામાં આવેલા. તેથી તે વસ્તુઓ, જે આકાશમાં છે તે પ્રાપ્ત કરવા માટે ઈચ્છા કરો. મારો મતલબ છે કે એ વસ્તુઓ કે જ્યાં ખ્રિસ્ત દેવના જમણા હાથે બેઠેલો છે.

Interlinear

Choose Theme