Home Bibles લૂક 10:23 · ગુજરાતી બાઇબલ
લૂક 10:23 · ગુજરાતી બાઇબલ

ઈસુ તેના શિષ્યો સાથે પાછો ફર્યો. તેઓ ત્યાં ઈસુની સાથે એકલા જ હતાં. ઈસુએ કહ્યું, “તમે હમણા જે જુઓ છો તે જોવા તમને ધન્ય છે!

Cross references

માથ્થી 13:16

પણ તમે આશીર્વાદ પામેલા છો, કારણ કે તમારી આંખો જોઈ શકે છે અને તમારા કાન સાંભળી શકે છે. ને સમજી શકે છે.

Interlinear

Choose Theme