Home Bibles ☰ Books લૂક 1:57 · ગુજરાતી બાઇબલ
લૂક 1:57 · ગુજરાતી બાઇબલ

યોગ્ય સમયે એલિસાબેતે પુત્રને જન્મ આપ્યો.

Cross references

ઊત્પત્તિ 21:2

સારા ગર્ભવતી થઈ અને તેણે વૃદ્વાવસ્થામાં ઇબ્રાહિમને માંટે દેવે કહેલા સમયે એક પુત્રને જન્મ આપ્યો. દેવે જે વચન આપ્યું હતું તે જ પ્રમાંણે થયું.

ગણના 23:19

દેવ તે કાંઈ મનુષ્ય નથી કે જૂઠું બોલે, વળી તે કંઈ માંણસ નથી કે પોતાના વિચાર બદલે. તે તો જે બોલે તે પાળે, ને જે કહે તે પ્રમાંણે કરે.

લૂક 1:13

પરંતુ તે દૂતે તેને કહ્યું, “ઝખાર્યા, ગભરાઇશ નહિ. દેવે તારી પ્રાર્થના સાંભળી છે. તારી પત્નિ, એલિસાબેત, પુત્રને જન્મ આપશે. જેનું નામ તું યોહાન પાડશે.

લૂક 2:6

તેઓ ત્યાં હતાં એટલામાં તેના દહાડા પૂરા થયા.

Interlinear

Choose Theme