Home Bibles ☰ Books લૂક 1:23 · ગુજરાતી બાઇબલ
લૂક 1:23 · ગુજરાતી બાઇબલ

જ્યારે તેનો સેવા કરવાનો સમય પૂરો થયો. ત્યારે ઝખાર્યા ઘેર પાછો ગયો.

Cross references

2 રાજઓ 11:5

“તમારે આ પ્રમાણે કરવાનું છે: તમારી પાસે સૈન્યની ત્રણ ટૂકડી છે, જેઓ વિશ્રામવારે ફરજ પર આવે છે. તેમાની એક ટૂકડીએ મહેલની ચોકી કરવાની છે.

1 કાળવ્રત્તાંત 9:25

તેઓના જે ભાઇઓ તેઓનાં ગામોમાં હતા, તેઓને સાત સાત દિવસને અંતરે વારાફરતી તેઓની સાથે ભાગ લેવા આવવાનુ હતુ.

Interlinear

Choose Theme