Home Bibles ☰ Books લૂક 1:21 · ગુજરાતી બાઇબલ
લૂક 1:21 · ગુજરાતી બાઇબલ

બહાર લોકો હજુ પણ ઝખાર્યાની રાહ જોતા હતા. તેઓ નવાઇ પામ્યા હતા કે શા માટે મંદિરમાં તે આટલા લાંબા સમય સુધી રહ્યો.

Cross references

ગણના 6:23

“હારુન અને તેના પુત્રોને કહે કે, તેઓ ઇસ્રાએલી પ્રજાને આ ખાસ આશીર્વાદ આપે:

Interlinear

Choose Theme