Home Bibles લેવીય 9:14 · ગુજરાતી બાઇબલ
લેવીય 9:14 · ગુજરાતી બાઇબલ

પછી તેણે આંતરડાં અને પાછલા પગ ધોઈ નાખ્યાં અને દહનાર્પણ વેદીમાં હોમી દીધાં.

Cross references

લેવીય 8:21

તેણે આંતરડાં તથા પગ પાણીથી ધોયા પછી આખા ઘેટાને વેદીમાં હોમી દીધો. યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા મુજબનું એ દહનાર્પણ હતું. એ યજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થયા.

Interlinear

Choose Theme