Home Bibles ☰ Books લેવીય 27:6 · ગુજરાતી બાઇબલ
લેવીય 27:6 · ગુજરાતી બાઇબલ

એક મહિનાથી 5 વર્ષ સુધીના છોકરાની કિંમત 5 શેકેલ અને છોકરીની કિંમત 3 શેકેલ.

Cross references

ગણના 3:40

યહોવાએ મૂસાને કહ્યુ, “એક મહિનાના અને તેની ઉપરની ઉમરના બધા પ્રથમજનિત ઇસ્રાએલી પુરુષોની નોંધણી કર અને તેમની સંખ્યા ગણ.

ગણના 18:14

“ઇસ્રાએલમાં મને સમર્પિત પ્રત્યેક વસ્તુઓ તારી છે.

Interlinear

Choose Theme