Home Bibles ☰ Books લેવીય 24:1 · ગુજરાતી બાઇબલ
લેવીય 24:1 · ગુજરાતી બાઇબલ

યહોવાએ મૂસાને કહ્યું,

Cross references

નિર્ગમન 27:20

“દીવી ઉપર મૂકવાના અખંડ દીવા માંટે જૈતૂનનું ધાણીએ પીલેલું ઉત્તમ તેલ લાવી આપવા ઇસ્રાએલીઓને આજ્ઞા કરો.

ગણના 8:2

“તું હારુનને જણાવ કે તે દીપવૃક્ષની સાત દીવીઓને પ્રગટાવે ત્યારે તેનો પ્રકાશ દીપવૃક્ષના આગળના ભાગમાં પડે તે ધ્યાનમાં રાખજે.”

Interlinear

Choose Theme