Home Bibles ☰ Books લેવીય 23:9 · ગુજરાતી બાઇબલ
લેવીય 23:9 · ગુજરાતી બાઇબલ

યહોવાએ મૂસાને કહ્યું,

Cross references

નિર્ગમન 23:16

“બીજી રજા કાપણીના પર્વની હશે. આ રજા વહેલા ઉનાળામાં તમે ખેતરમાં જે વાવેતર કર્યુ હોય તેની પ્રથમ ઊપજ પ્રાપ્ત થાય ત્યારે હશે.“ત્રીજી રજા આશ્રયના પર્વમાં જ્યારે ખેતરમાંથી ઉપજ ભેગી કરો ત્યારે રહેશે.

Interlinear

Choose Theme