Home Bibles ☰ Books લેવીય 23:35 · ગુજરાતી બાઇબલ
લેવીય 23:35 · ગુજરાતી બાઇબલ

પ્રથમ દિવસે તમાંરે ધર્મસંમેલન ભરવું. તમાંરે એ દિવસે કોઈ કાર્ય કરવું નહિ.

Cross references

લેવીય 23:7

આ પર્વના પ્રથમ દિવસે ધર્મસંમેલન રાખવું અને કોઈ દૈનિક સાંસારિક કાર્ય કરવું નહિ.

લેવીય 23:24

“ઇસ્રાએલના લોકોને એમ જણાવ: સાતમાં મહિનાના પહેલા દિવસે તમાંરે સંપૂર્ણ વિશ્રામના સ્મરણના દિવસ તરીકે પાળવો.

Interlinear

Choose Theme